• વિશેષ-શ્રાવણ માસ
  21-Jul-2020, મંગળવાર થી 19-Aug-2020, બુધવાર

  વધુ માહિતી માટે " વરદાન " અને " પ્રયોગની સમજુતી" પુસ્તિકાઓ વાંચવી. • ૨૧ માસના મહામંત્રના પ્રયોગ આરંભ કરવાની તિથી-અધિક આસો ૧૫
  01-Oct-2020, ગુરુવાર
  સવારે ૬.૩૨ થી ૮.૦૦ સુધીમાં પ્રયોગ આરંભ કરવો

 • મોક્ષમાર્ગ ધર્મ મહોત્સવ-પ્રણવાધિવક્‍તા મોક્ષમાર્ગાચાર્ય સદ્‍ગુરુશ્રી રમુજીલાલ જન્મ જયંતિ મહોત્સવ
  16-Oct-2020, શુક્રવાર થી 17-Oct-2020, શનિવાર

  વલ્લભાશ્રમ, અનાવલ, તાલુકો મહુવા, જીલ્લો સુરત, ગુજરાત, ભારત, ૩૯૬૫૧૦

 • ૨૧ માસના મહામંત્રના પ્રયોગ આરંભ કરવાની તિથી-આસો સુદ ૧૧
  27-Oct-2020, મંગળવાર

  ૨૧ માસના મહામંત્રના પ્રયોગ આરંભ કરવાની તિથી

  સવારે ૧૧.૧૩ થી બપોરે ૨.૦૦ સુધીમાં પ્રયોગ આરંભ કરવો

 • ૨૧ માસના મહામંત્રના પ્રયોગ આરંભ કરવાની તિથી-આસો સુદ ૧૩
  29-Oct-2020, ગુરુવાર

  ૨૧ માસના મહામંત્રના પ્રયોગ આરંભ કરવાની તિથી

  સવારે ૬.૪૪ થી ૮.૧૪ સુધીમાં પ્રયોગ આરંભ કરવો

 • યંત્ર પૂજન -ધન તેરસ
  13-Nov-2020, શુક્રવાર

  યંત્ર પૂજનનો સમય : સવારે ૮:૨૪ થી ૧૧:૨૪ સુધી, બપોરે ૧૨:૫૪ થી ૦૨:૨૪ સુધી , ખાસ નોંધ : યંત્ર પૂજનના સમય વખતે શુક્રવાર હોવાથી છેલ્લા આસને સિદ્ધિ યંત્રની પૂજા કરવી નહિ.
top