યંત્ર પૂજન -મહાશિવરાત્રી
26-Feb-2025
, બુધવાર
યંત્ર પૂજનનો સમય : રાત્રે 12.00 થી 12.30 સુધી, પ્રથમ આસનનું પૂજન અર્ધા કલાકમાં પૂર્ણ કરવું, બાકીના બે આસનોનું પૂજન પાછળના સમયમાં થાય તો કોઈ પણ જાતનો બાધ નથી, પૂજનવિધિ બાદ આરતી કરવી.
પૂજનનો સમય : સવારે 7.05 થી 10.05 સુધી, ઉપરોક્ત સમયમાં સદગુરુ શરણાર્થે ગુરુમંત્ર પ્રયોગમાં મળેલ રૂદ્રાક્ષ તથા બ્રહ્મકર્મ સિદ્ધિ મૂર્તિનું પૂજન વરદાન પુસ્તિકામાં આપેલ છે તે મુજબ કરવું.